સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના વાર્ષિક કેલેન્ડર

Select Year :

જાન્યુઆરી 2014

તારીખ સમય વિષય/ કાર્યક્રમ
1-1-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • વ્યક્તિગત ચર્ચા – સમાજ અને સામાજિક સબંધો, સામાજિક બનાવ, પડોશીપણું વિગેરે
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડયુલ – ૩ પ્રવૃતિ – ૩
3-1-2013 શુક્રવાર સાંજે 17-00 કલાકે શાળા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક
4-1-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ : સેલ્યુટ એક્ટ હોલ્ટ
 • પીટી તથા યોગ
 • સીનીયર કેડેટ્સ સાથે ફીલ્ડ વિઝીટ
 • એસાઈમેન્ટ : ટ્રાફિક સિગ્નલોનો ચાર્ટ બનાવવો
5-1-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ : ફ્રન્ટ સેલ્યુટ માર્ચીંગમાં
 • ક્રોસ કન્ટ્રી દોડ ( ૭ કિ.મી ) તથા યોગ
8-1-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડયુલ – ૩ પ્રવૃતિ – ૪
 • ટ્રાફિક એક્સીડન્ટ વિકટીમ્સ ડે, વિકટીમ્સ તથા તેમના સબંધીઓનો સપર્ક કરી ચર્ચા કરવી.
11-1-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ : ફ્રન્ટ સેલ્યુટ માર્ચીંગમાં
 • પીટી તથા યોગ
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડયુલ – ૪ પ્રવૃતિ – ૧ તથા ૨
 • હેલ્થ/NRHM દ્વારા “ ફ્રેન્ડ્સ એટ હોમ “ પ્રોજેક્ટનું ઈન્ટ્રોડકસન
12-1-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ : મેસેજ સેલ્યુટ માર્ચીંગમાં
 • ક્રોસ કન્ટ્રી દોડ ( ૭ કિ.મી ) તથા યોગ
15-1-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • સ્કુલ લેવલે નોન રેસીડેન્સીયલ વેકેશન કેમ્પ એક્ટીવીટીઝ,પ્રોજેક્ટ,બુક રીડીંગ તથા માસિક મુલ્યાંકન
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડયુલ – ૪ પ્રવૃતિ – ૩
18-1-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • જિલ્લા કક્ષાએ
 • પરેડ : મેસેજ સેલ્યુટ માર્ચીંગમાં
 • પીટી તથા ગેમ્સ
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડલ – ૪ પ્રવૃતિ – ૪
 • પેરેન્ટ્સ મિટીંગ તથા કાઉન્સેલીંગ
 • જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિ બેઠકનું આયોજન
19-1-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ : માર્ચીંગ વખતે આંખો જમણી, ડાબી તથા આગળની સાઈડે
 • પીટી તથા બિન હથીયારી કોમ્બેટ
22-1-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • સીનીયર કેડેટ્સ સાથે ફીલ્ડ વિઝીટ :ઐતિહાસિક સ્થળ, સાંસ્કૃતિક સ્થળ, વિજ્ઞાન સબંધી સ્થળને પોતાના જિલ્લાને અનુરુપ પસંદગી જિલ્લા પોલીસ વડાના પરામર્શમાં રહી ને કરી શકાય.
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડલ – ૪ તથા ૫ પ્રવૃતિ – ૫ તથા ૧,મંથલી વિશ્ર્લેષણ
25-1-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારી માટે પ્રેક્ટીસ
 • સલામી પરેડ ની પ્રેક્ટીસ
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડયુલ – ૫ પ્રવૃતિ – ૨
 • માય ટ્રી તથા વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ રીવ્યુ
26-1-2014 રવિવાર 90 મિનિટ પ્રજાસત્તાક દિનની ઉજવણી સલામી પરેડ
29-1-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ મોડયુલ – ૫ પ્રવૃતિ – ૩
 • શહિદ દિવસની ઉજવણી –શાળા કક્ષાએ

ફિલ્ડ વિઝિટ:

ઐતિહાસિક સ્થળ, સાંસ્કૃતિક સ્થળ, વિજ્ઞાન સબંધી સ્થળને પોતાના જિલ્લાને અનુરુપ પસંદગી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના પરામર્શમાં રહી ને કરી શકાય.

ફેબ્રુઆરી 2014

1-2-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ માર્ચીંગ વખતે આંખો જમણી, ડાબી તથા આગળની સાઈડે, માર્ચીંગ વખતે જમણી,ડાબી બાજુએ સેલ્યુટ
 • પીટી તથા ગેમ્સ
 • કેડેટ્સ દ્વારા સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ
 • પ્રોજેક્ટ રીવ્યુ ( તમામ પ્રોજેક્ટ તથા SPC વેબસાઈટ રીવ્યુ ) બુક રીવ્યુ – વાંચનનું મહત્વ
2-2-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ માર્ચીંગ વખતે જમણી તથા ડાબી સાઈડ સેલ્યુટ. ડીસમીસ સ્ક્વોડ /પ્લાટુન
 • ક્રોસ ક્રન્ટ્રી દોડ ( ૭ કિ.મી ) તથા યોગ
5-2-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • કેડેટ્સ દ્વારા સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ , જાણીતા પત્રકાર દ્વારા મીડીયા વર્ગ
 • ઈન્ડોર મોડ્યુલ્સનું વાર્ષીક મૂલ્યાંકન તથા પ્રોજેક્ટનું વાર્ષીક મૂલ્યાંકન
7-2-2014 શુક્રવાર સાંજે 17-00 કલાકે શાળા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક
8-2-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પીટી તથા યોગ
 • પીટી/આઉટ ડોર મૂલ્યાંકન : આવતા વર્ષ માટે લીડર સીલેક્શન
 • “ટ્રાફિક સેન્સ” પરત્વે પોલીસ ઇન્સપેક્ટરનું વક્તવ્ય તથા પ્રેઝન્ટેસન
 • ટ્રાફિક પ્રશ્નપત્ર નું લેખન
9-2-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ
 • પીટી તથા ગેમ્સ
12-2-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • કેડેટ્સ દ્વારા સાપ્તાહિક સમાચારોનું વિશ્ર્લેષણ
 • અકસ્માત વિહિન સપ્તાહ માટેની તૈયારી
15-2-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • જિલ્લા કક્ષાએ
 • પરેડ
 • પીટી તથા ગેમ્સ
 • અકસ્માત વિહિન સપ્તાહની ઉજવણીનો આરંભ
 • અકસ્માત વિહિન સપ્તાહની ઉજવણી ફિલ્ડ વર્ક
 • જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિ બેઠકનું આયોજન
16-2-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ
 • અકસ્માત વિહિન સપ્તાહની ઉજવણી ફિલ્ડ વર્ક
19-2-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • અકસ્માત વિહિન સપ્તાહની ઉજવણી ફિલ્ડ વર્ક સબંધી ચર્ચા
 • ટ્રાફિક સેન્સ જગાવવા પ્રેઝન્ટેશન બનાવવાની કામગીરી
22-2-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ
 • પીટી તથા ગેમ્સ
 • અકસ્માત વિહિન સપ્તાહની ઉજવણી મૂલ્યાંકન
 • રેફરલ હોસ્પીટલની મુલાકાત
23-2-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ
 • પીટી તથા ગેમ્સ
26-2-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • ફિલ્ડ વિઝિટ: ઐતિહાસિક સ્થળ, સાંસ્કૃતિક સ્થળ, વિજ્ઞાન સબંધી સ્થળને પોતાના જિલ્લાને અનુરુપ પસંદગી જિલ્લા પોલીસ વડાના પરામર્શમાં રહી ને કરી શકાય.

માર્ચ 2014

1-3-2014 શનિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • સાંજે 17-00 કલાકે
 • પરેડ
 • પીટી તથા ગેમ્સ
 • મોડયુલ-૨, પ્રવૃતિ-૧
 • બુક રીવ્યુ
 • શાળા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક
2-3-2014 રવિવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • પરેડ
 • ક્રોસ ક્રન્ટ્રી દોડ ( ૭ કિ.મી ) તથા યોગ
5-3-2014 બુધવાર
 • 45 મિનિટ
 • 45 મિનિટ
 • મોડયુલ-૨, પ્રવૃતિ-૨
 • ઈન્ડોર મોડ્યુલ્સનું વાર્ષીક મૂલ્યાંકન તથા પ્રોજેક્ટનું વાર્ષીક મૂલ્યાંકન
15-3-2014 શનિવાર જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિ બેઠકનું આયોજન

પરીક્ષા અને વેકેશન કેમ્પ તૈયારી

 • બતાવવા લાયક ફિલ્મોના નામ:
3 કલાક વાળી ટૂંકી ફિલ્મો
ગાંધી છૂટકન કી રામાયણ
સરદાર હયાત
લગાન ગટ્ટૂ
લક્ષ્ય શ્વાસ
થેન્ક્સ માં ક્રીસ ટ્રીસ એન્ડ બાલ્ટીબોય
લીલકી
 • “આઇ ફોલો” (સ્ત્રોત: સુરત સીટી પોલીસ) વાળું નાટક પણ ટ્રાફિક જાગૃતિ માટે બતાવી શકાય.
 • આ સિવાય 33 પ્રેઝન્ટેશન વાળી સીડીમાંથી યોગ્ય મોડ્યુલ પસંદ કરી તે પણ બતાવી શકાય. (સ્ત્રોત: જિલ્લા પોલીસ વડા)
 • વાચનનું મહત્વ સમજાવવા માટે સારા વાચકો અને સારા વિદ્યાર્થી વાચકોને બોલાવી વક્તવ્ય આપી શકાય.
 • શરુઆતમાં સંચાલકશ્રી, આચાર્યશ્રી, થાણા અધિકારીશ્રી, ડ્રીલ ઇન્સ. તથા સીપીઓ ની બેઠક બોલાવી ચર્ચા કરી ઇનડોર તેમજ આઉટડોર વર્ગ શરુ કરવામાં કોઇ મુશ્કેલી ન રહે તે સુનિશ્ચિત કરવું.
SPCનું સુચિત સમયપત્રક નીચે મુજબ છે.
વિકલ્પ બુધવાર શનિવાર રવિવાર કુલ
1 2 આઉટડોર 4 ઇનડોર 2 આઉટડોર 8
2 2 ઇનડોર 2 ઇનડોર 4 આઉટડોર 8
3 2 ઇનડોર 2 ઇનડોર 4 આઉટડોર 8
નોંધ :- બુધવારના બે તાસ SUPW વિષયના છેલ્‍લા બે તાસમાં ગોઠવી શકાશે.

   
 
SiteMap © 2014 Website Developed by : SM Techno Consultants free hit counter